નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હેઠળ બિનઅનામત વર્ગોના ઉમેદવારોને પ્રમાણપત્રો આપવાની કામગીરી માટે જિલ્લા ક્ચેરીઓ ખાતે ૧૦ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની નવી જગ્યાઓ ઉભી કરવા બાબત. નવી બાબત : વર્ષ : ૨૦૨૩-૨૪, રકમ રુ.૪૧.૯૦ લાખ
ઠરાવ ક્રમાંક :- SJED/EOD/e-file/17/2023/0471/A Section