વિકલાંગોના કલ્યાણક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના પાર્ટ ટાઈમ વીઝીટીંગ મેડીકલ ઓફીસરોના માનદ વેતન રુ. ૫૦૦/- થી વધારીને રુ. ૧૫૦૦/- કરવા બાબત.ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૩/૭૪૩૮૦૨/ન.બા.-૫/છ-૧