અનુ.જાતિ તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટેની વ્યક્તિગત ધોરણે ગ્રુહ નિર્માણ યોજના –મકાનની ટોચની કિંમત રૂ.10,000/-થી વધતી હોય તેવા કેસમાં સહેજ વધારે કિંમતનું મકાન બાંધે તો આ શબ્દના પ્રયોગને ઓડિટ વાંધો આવેલ મકાનની ટોચની કિંમતમાં સુધારો કરી કમ્પલીશન સર્ટી માટે ઓવરશીયર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકાના મદદનીશ ઇજનેરને નિયત કરવામાં આવ્યું.
ઠરાવ ક્રમાંક : વમસ/1288/1439/1/ખ