નવી બાબત ૨૦૧૮-૧૯ એસએસસી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિધાર્થીઓને આપવામાં આવતા સ્ટાઇપેન્ડમાં રૂ. ૨૭૫નો વધારો કરવા બાબત. રૂ. ૧૬૫.૦૦ લાખ.ઠરાવ ક્રમાંક:સશપ/૧૦૨૦૧૭/૭૩૬૫૬૮/ન.બા.૩૧/અ.૧