રાજ્યમાં નાના ધંધા રોજગાર કરવા માટે નબળા વર્ગના લોકોને સાધન ઓજાર સ્વરૂપે સહાય આપવાની જુદા-જુદા વિભાગોની યોજનાઓમાં એક સરખા વ્યવસાયો માટેની ટુલકિટ્સના સાધનની સંખ્યા અને કિંમત નક્કી કરવા બાબત.ઠરાવ ક્રમાંક : એમસીટી/૧૦/૨૦૧૦/૭૬૯૨૦૭/ખ