ધોરણ-૧ થી ૮ નાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે હાલ ચુકવવામાં આવતી રકમ રૂ.૩૦૦/- માં રૂ.૩૦૦/- નો વધારો કરી ૩(ત્રણ) જોડી ગણવેશ આપવા માટે સુધારેલ રૂ.૬૦૦/- ની ગણવેશ સહાય ચુકવવા બાબત. ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૮/૨૦૦૮૫/ન.બા.૪૯/ગ