નવી બાબત ૨૦૨૦-૨૧ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને આપવામાં આવતી ભોજન બિલ સહાય માસિક રૂ.૧૨૦૦ થી વધારીને રૂ.૧૫૦૦ કરવા બાબત. રૂ. ૧૫૦.૦૦ લાખ.ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૯/૬૧૮૪૧૪/ન. બા.૩૫/અ.૧