અનુ. નંબર | શાખાઓ | શાખાને લગતી કામગીરી. |
૧ | અ – શાખા | વિકસતી જાતિ કલ્યાણ ની કચેરીના મહેકમને લગતી કામગીરી |
૨ | અ ૧ – શાખા | વિકસતી જાતિ કલ્યાણ ની કચેરીની યોજનાને લગતી કામગીરી |
૩ | બ – શાખા | બજેટને લગતી કામગીરી |
૪ | ચ – શાખા | સંકલનને લગતી કામગીરી |
૫ | છ – શાખા | સમાજ સુરક્ષાના મહેકમને લગતી કામગીરી |
૬ | છ ૧ – શાખા | સમાજ સુરક્ષાની યોજનાને લગતી કામગીરી |
૭ | કોમ્પ્યુટર સેલ | IT અંગેની બાબતોને લગતી કામગીરી |
૮ | ખાતાકીય તપાસ એકમ | વિભાગની ખાતાકીય તપાસને લગતી કામગીરી |
૯ | ઈ – શાખા | વિભાગના મહેકમને લગતી કામગીરી |
૧૦ | ગ – શાખા | અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યોજનાને લગતી કામગીરી |
૧૧ | હ – શાખા | અત્યાચાર નિવારણ અધિનિયમને લગતી કામગીરી |
૧૨ | જ – શાખા | અનુસૂચિત જાતિ કલ્યાણના મહેકમને લગતી કામગીરી |
૧૩ | ક – શાખા | આયોજનને લગતી કામગીરી |
૧૪ | રજિસ્ટ્રી શાખા | રજિસ્ટ્રી ને લગતી કામગીરી |
૧૫ | રોસ્ટર – શાખા | રોસ્ટરને લગતી કામગીરી |
૧૬ | રોસ્ટર ૧-શાખા | રોસ્ટરને લગતી કોર્ટની કામગીરી |
૧૭ | રોકડ – શાખા | વિભાગની નાણાંકીય કામગીરી |
૧૮ | રોસ્ટર સેલ | રોસ્ટર રજીસ્ટરના નિરીક્ષણ અંગેની કામગીરી |
૧૯ | સ્ટોર – શાખા | - |