ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, ઓઢવ-અમદાવાદની સંસ્થા ખાતે સુધારા-વધારાના કામ માટે રૂ.૫૨.૦૩ લાખ ૧/૩ લેખે મંજુર રહેલ રૂ. ૧૫.૬૫ લાખમાંથી રૂ. ૭.૩૩ લાખનો ઘટાડો (સરન્ડર) કરી રૂ.૮.૩૨ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૯/૫૯૦૬૧૮/નબા/છ