નામ. સુપ્રીમ કોર્ટના પીટીશન(સિવિલ) નં.૫૮૩/૨૦૦૩ માં ટા.૨૭/૦૩/૨૦૧૪ ના ચુકાદા અન્વયે સ્વર્ગસ્થ સફાઇ કામદારોના વારસદારોને વળતર પેટે રૂ.૧૦.૦૦ લાખ ચૂકવવા અંગેની વર્ષ ૨૦૨૦-૨૧ ની રૂ.૧૦૦.૦૦ લાખની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક :મકમ/૧૦૨૦૧૯/૬૦૭૮૨૭/જ