અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ કે જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹૨.૫૦ થી ₹૬.૦૦ લાખ સુધીની છે તેઓને "કેન્દ્ર સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના"ની ગાઈડલાઈન મુજબ, રાજય સરકારશ્રી દ્વારા શિષ્યવૃત્તિ આપવા બાબત.
નવી બાબત : વર્ષ-૨૦૨૬-૨૭
રકમ - ₹૧૮.૦૦ કરોડ
SJED/ASO/e-file/17/2025/2853/G