નિયામકશ્રી, વિકરાતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પયુટર લેબ અને
શાળાના સ્ટાફ માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા સ્કેનર ખરીદવા તથા કમ્પુટર તાલીમ શિક્ષકના વેતન માટેની બાબતને સુધારેલ વહીવટી મંજૂરી આપવા બાબત. નવી બાબત-વર્ષ ૨૦૨૩-૨૪
ઠરાવ ક્રમાંકઃ SIED/ANS/e-file/17/2022/0075/A Section