વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયોમાં CCTV કેમેરા લગાવવા અંગેની કુલ રૂ ૧૫.૯૦ કરોડની પુન: સુધારેલી વડીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક: SJED/WRT/e-file/17/2025/1499/A-1 Section