ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરને વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્ય સરકાર ધ્વારા સીધા ધિરાણની યોજનાઓ માટે ફાળવેલ રકમ સામે બચત રહેવા પામેલ રકમ સામે રીવાઈજડ યુનીટ કોસ્ટ સાથેની યોજનાને મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : અવક/૧૫૨૦૧૬/૧૦૫૧૩૧(પા. ફાઇલ)/જ