વર્ષ ૨૦૨૦-૨૧ની નવી બાબત. ગુજરાત વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમમાં કૌશલ્ય વર્ધન તાલીમ અને નવી યોજનાની અમલવારી, પ્રચાર અને સમારંભ ખર્ચ માટે કુલ રૂ.૫૦૦.૦૦ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૨૦/૭૮૫૬૬/છ-૧