ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓમાં વિધાર્થીઓ/લાભાર્થીઓને સહાય મંજુર કરવાની સતાઓ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના જીલ્લા કક્ષાના અધિકારીઓને સોપવા બાબત.ઠરાવ ક્રમાંક:ઈબીસી/૧૦૨૦૧૯/૮૬/અ.૧