વર્ષ ૨૦૧૫-૧૬ ની નવી બાબત, નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારશ્રી (વર્ગ-૨) ની સેવાઓ માસિક રૂ.૨૫,૦૦૦/- ફિકસ પગારથી ૧૧ માસ માટે એક જગ્યા ઉભી કરવાની વહીવટી મંજૂરી અંગે. વહીવટી મંજૂરી કુલ રૂ. ૨.૭૫ લાખ
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૩/ન.બા/૮૫૮૪૦૪/જ 