સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી-વિમુક્ત જાતિના ધોરણ ૧૧ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય આપવા બાબત. વર્ષ ૨૦૧૪-૧૫, રુ. ૫૦.૦૦ લાખ.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૪/ન.બા-૭૪૫/અ.૧