અનુ.જાતિ તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટેની વ્યક્તિગત ધોરણે ગ્રુહ નિર્માણ યોજના -મકાનની ટોચની કિંમત રૂ.20,000/- -સહાયની રકમ રૂ.10,000/- કે ખરેખર ખર્ચ અથવા (90%) બેમાંથી જે ઓછું હોય તે લાભાર્થીનો શ્રમફાળો રૂ.1,000/- કે ખરેખર ખર્ચ અથવા (10%) બેમાંથી જે ઓછું હોય.
ઠરાવ ક્રમાંક : વમસ/1293/921/ખ