આર્થિક ઉત્કર્ષ માટે ધિરાણ આપવા માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ) અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને વર્ષ:૨૦૨૫-૨૬ માટે મંજૂર થયેલ ગ્રાન્ટ ફાળવવા બાબત. ઠરાવ ક્રમાંક - SJED/NIR/e-file/17/2024/2225/J