મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામક, સમાજ સુરક્ષા
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તરઅભિપ્રાય સાઇટમેપમાહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સિધ્ધિઓ
    • બજેટ
    • મીડિયા
  • નીતિ
    • કાયદાઓ અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • આરટીઆઈ - ૨૦૦૫
    • સિનિયોરીટી લિસ્ટ
    • કાર્યવાહી નોંધ
    • ભરતી નિયમો
    • અધિસુચના
  • યોજનાઓ
    • બાળકલ્યાણ
    • દિવ્યાંગ કલ્યાણ
    • વૃધ્ધ કલ્યાણ
    • આર્થિક ઉત્કર્ષ
  • સંસ્થાઓ/કેન્દ્રો
    • બાળ કલ્યાણ સંસ્થાની વિગત
    • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        સરકારી સંસ્થાઓ
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્થાઓ
      • માનસિક બિમારીમાંથી
        સારવાર લીધા બાદ સાજા
        થયેલ સ્ત્રી/પુરૂષોનું પુનઃસ્થાપન ગૃહ
      • દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬ મુજબ પ્રમાણપત્ર ધરાવતી સંસ્થાઓ.
    • વૃધ્ધાશ્રમો
    • ભિક્ષુક ગૃહ
  • સંપર્ક
  • હોમ
  • અમારા વિષે
  • અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
  • પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ-૧૯૫૮

પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ-૧૯૫૮

  • પ્રિન્ટ
  • શેર કરો
  • અન્ય કાયદાકીય પ્રવૃતિઓ

  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ-૧૯૫૮
  • મુંબઈ ભિક્ષા પ્રતિબંધ ધારો-૧૯૫૯
  • ધી ઓફેન્ડર્સ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવીઝન એન્ડ કન્ટ્રોલ) એકટ-૧૯૬૦
  • વિકલાંગ ધારો-૧૯૯૫
  • જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-ર૦૦૦
  • ભારતીય પુનઃર્વસન સંસ્થાન જુલાઈ-૧૯૯૩
  • રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારો-૧૯૯૯(નેશનલ ટ્રસ્ટ એકટ)
  • માતા પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ ૨૦૦૭
પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ-૧૯૫૮
હેતુ :
  • યુવાન ગુન્હેગારોને ભારતીય ફોજદારી ધારાની જોગવાઇઓ હેઠળ ગુન્હો સાબિત થતાં જેલમાં મોકલવામાં આવે છે. આ યુવાન ગુન્હેગારોને જેલમાં મોકલવાથી તેમનું માનસ વધુ ગુન્હાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ સાથે રહીને સુધરવાની તક આપવી.
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આ ધારા હેઠળ કામગીરી કરવા માટે ચીફ પ્રોબેશન ઓફિસર  અને પ્રોબેશન અધિકારીઓ ની નિમણૂંક કરવામાં આવે છે.
  • કોર્ટ આખરી હુકમ કરે તે પહેલાં પ્રોબેશન ઓફિસર પાસેથી ગુન્હેગારના ગુન્હો કરવાના સંજોગો, કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ આજુબાજુના પડોશીઓ અને ગુન્હેગારના નજીકના સગા-સંબંધીઓનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રીપોર્ટ માંગવામાં આવે છે.
  • પ્રોબેશન ઓફિસર દ્વારા તપાસ કરી તલસ્પર્શી અહેવાલ નામદાર કોર્ટને આપવામાં આવે છે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુન્હેગારને જામીન ઉપર મુકત કરવા, ઠપકો આપીને મુકત કરવો કે જામીન સાથે ત્રણવર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરવામાં આવે છે.
  • દર મહીને યુવાન ગુન્હેગાર ની રૂબરૂ મુલાકાત લઇને તે સમાજમાં સ્વમાનભેર જીવન જીવે તેવા પ્રયત્નો પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે.
ડિજિટલ ગુજરાત

NSAP

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
vibrantgujarat
Digital India
PM Cares
અમારા વિશે
પ્રસ્તાવના
અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
વહીવટી માળખું
સિધ્ધિઓ
બજેટ
મીડિયા
યોજનાઓ
બાળકલ્યાણ
દિવ્યાંગ કલ્યાણ
વૃધ્ધ કલ્યાણ
આર્થિક ઉત્કર્ષ
નીતિ
કાયદાઓ અને નિયમો
ઠરાવો
પરિપત્રો
આરટીઆઈ - ૨૦૦૫
સિનિયોરીટી લિસ્ટ
કાર્યવાહી નોંધ
ભરતી નિયમો
અધિસુચના
આરસીપીએસ એકટ
સંસ્થાઓ/કેન્દ્રો
બાળ કલ્યાણ સંસ્થાની વિગત
દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
વૃધ્ધાશ્રમો
ભિક્ષુક ગૃહ
સંપર્ક

નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૩૦૯

top
©2021 નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy([ciplresval:Hyperlinking Policy]) Copyright Policy([ciplresval:Copyright Policy]) Terms & Conditions ડિસ્ક્લેમર Web Information Manager સાઈટમેપLatest Updates

મુલાકાતીઓ

1638562

છેલ્લે થયેલ સુધારો

12 ડિસે 2025

Accessibility options by UX4G

 
Created by logo