નાગરિક હક્ક સંરક્ષણ ધારા-૧૯૫૫ તથા અનુસૂચિત જાતિઓ/ અનુસૂચિત જન જાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની તમામ અમલીત યોજનાઓના બહોળો પ્રચાર-પ્રસાર માટે આ.ઈ.સી.અગેની જોગવાઈ અન્વયે "વહીવટી મંજૂરી” બાબત..
ઠરાવ ક્રમાંક : હસલ/૧૨૨૦૧૯/૮૨૩/હ 