સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ/ આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓના શૈક્ષણિક/ બિનશૈક્ષણિક કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે પગાર સુધારણાનો લાભ આપવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/ASC/e-file/17/2022/1526/K