અનુસૂચિત જાતિ કલ્યાણ તેમજ વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની ખરીદી માટે સેક્રેટરીયેટ ડિપાર્ટમેન્ટલ પરચેજ કમિટીની પ્રવર્તમાન ન્યુનત્તમ નાણાકીય મર્યાદાથી વધુની બાબત માટે Gem પોર્ટલ પર ટેન્ડરીંગની પ્રક્રીયા કરવા તથા ટેન્ડરને સંલગ્ન તમામ કામગીરી માટે વિભાગ કક્ષાની સમિતિની રચના કરવા બાબત.
SJED/NWR/e-file/17/2025/2993/A-1 Section