ડો.આંબેડકર ભવન, જિ.ભરુચના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળનું ફ્લોરીંગ, કલરકામ, પ્લાસ્ટરકામ, કમ્પાઉન્ડ દિવાલ, પેવર બ્લોકનું કામ, બારીબારણાનું રીપેરીંગ તેમજ અન્ય કામ માટે, રૂ.૪૮,૬૨,૯૪૦/-ના ખર્ચઅંદાજોની વહીવટી મંજૂરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક :SJED/MIS/e-file/17/2026/0425/G