નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ ખાતે મદદનીશ શિક્ષક (વર્ગ-૩) સંવર્ગમાં ફરજ બજાવતા નીચે દર્શાવેલ કોષ્ટક મુજબના કર્મચારીઓને આચાર્ય (વર્ગ-૨) સંવર્ગ (પે મેટ્રીક્ષ લેવલ નં. ૮, રૂ, ૪૪,૯૦૦ - ૧,૪૨,૪૦૦)માં બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪) મુજબની આદર્શ નિવાસી શાળામાં આથી નિમણૂક આપવામાં આવે છે.
ઠરાવ ક્રમાંક :-SJED/EOD/e-file/17/2024/1276/A Section-PF2