વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં નિમણૂક પામેલ મદદનીશ શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને _ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે સેવા તરીકે માન્ય ગણવા બાબત.
ઠરાવ ક્રમાંક :-SJED/EOD/e-file/17/2022/1527/A Section