નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકના સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-૨) સંવર્ગ (પે મેટરીક્ષ લેવલ નં. ૮, રૂ,૪૪,૯૦૦ - ૧,૪૨,૪૦૦) માં ફરજ બજાવતા નીચે દર્શાવેલ કોષ્ટક મુજબના અધિકારીઓને નાયબ નિયામક (વર્ગ-૧) સંવર્ગ (પે મેટરીક્ષ લેવલ નં. ૧૦, રૂ, ૫૬,૧૦૦ - ૧,૭૭,૫૦૦)માં બઢતી આપી, તેઓના નામ સામે કોલમ-(૪) માં દર્શાવેલ જગ્યા પર આથી નિમણૂક આપવામાં આવે છે.
સત્તા નકકી કરવા અગે.
ઠરાવ ક્રમાંકઃSIED/EOD/e-file/17/2022/2886/A Section