નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સંત સૂરદાસ યોજનાની માર્ચ-૨૦૨૦ માં એપ્રિલ માસની એડવાંન્સ ચૂકવણી અને એપ્રિલ તથા મી માસના રૂ.૫૦૦-૫૦૦ મળી કુલ રૂ.૧૦૦૦/- વધારાની એક્સ ગ્રેસીયા સહાયની ચૂકવણી બાબત
ઠરાવ ક્રમાંક : વનપ/૧૦૨૦૨૦/૧૭૧૬૮૩/છ 