નવી બાબત ૨૦૨૦-૨૧ સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના યુગલોને સમૂહલગ્ન માટે આપવામાં આવતી સહાય તેમજ લગ્ન આયોજન સંસ્થાને યુગલદીઠ આપવામાં આવતી સહાયમાં વધારો કરવા બાબત રૂ. ૧૨૦.૦૦ લાખ.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૨૦/૫૪૨૧૨/ન.બા.-૬૯/અ.૧ 