સને ૨૦૨૬-૨૭ના વર્ષના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગને સંબંધિત સને ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં સમાવિષ્ટ રૂ.૧૦૦/- કરોડ સુધીની નાણાકીય જોગવાઇ ધરાવતી તેમજ જોગવાઇમાં સૂચવેલ વધારો સને ૨૦૨૫-૨૬ની જોગવાઇની સરખામણીમાં ૨૫% કે તેથી ઓછો હોય તેવી ચાલુ બાબતોને વહીવટી મંજુરી આપવા બાબત.
SJED/NIR/e-file/17/2025/2351/J