સાતમા કેન્દ્રિય પગાર પંચની ભલામણોના આધારે સમાજ ખાતા હસ્તકની ૧૦૦% અનુદાન મેળવતી વિકલાંગ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીઓને ગુજરાત રાજય સુધારેલ પગાર ધોરણ નિયમો, ૨૦૧૬ અન્વયે નવા પગારધોરણો લાગુ પાડવા બાબત.
ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૬/૬૮૦૧૧૮/છ-૧ 