અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને એસ.એસ.સી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઈપેન્ડ યોજનામાં ૧(એક) વર્ષના હોય તેવા માન્ય અભ્યાસક્રમો માટે જ હાલની રૂ. ૧૨૫/- માં રૂ. ૨૭૫/- નો વધારો કરી માસિક રૂ. ૪૦૦/- શિષ્યવૃત્તિ ચુકવવા બાબતેની વર્ષ ૨૦૧૮-૧૯ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૮/૨૦૦૭૨/ન.બા.૪૬/ગ 