નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ ગાંધીનગર, દ્વારા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(જિલ્લા પંચાયત) કચેરી હસ્તકની શિષ્યવૃતિ, ગણવેશ સહાયની રકમ સીધેસીધી લાભાર્થીઓના ખાતામાં ઓનલાઈન ચુકવણી કરવા બાબત.(ડીઝીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત)
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૭/૨૬૧૫૪૫/૧૮૨૧/ગ