સમાજ સુરક્ષા ખાતા હસ્તકની વિકલાંગ કલ્યાણ, બાળકો, વૃધ્ધો, ભિક્ષુકો, અનાથો માટે કાર્ય કરતી સરકારી અને સ્વૈચ્છિક કુલ-૧૬૨ સંસ્થાઓના પાર્ટ ટાઇમ વિઝીટીંગ મેડીકલ ઓફિસરના માસિક માનદ વેતન રૂ.૧૫૦૦/- થી વધારી રૂ. ૨૫૦૦/- કરવા બાબત.
ઠરાવ કમાંક : મકમ/૧૦૨૦૧૬/૭૧૦૧૨૮/છ 