નામ.સુપ્રિમ કોર્ટ ખાતે દાખલ થયેલ રીટપીટીશન(સિવિલ) નં.૫૮૩ ઓફ ૨૦૦૩માં નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ મુજબ વળતર ન આપવાને કારણે માનવ ગરીમા નામની સંસ્થા દ્વારા નામ. હાઇકોર્ટમાં રીટપીટીશન(પી.આઈ.એલ) ૨૨૫ ઓફ ૨૦૧૬ દાખલ થયેલ છે જે બાબતે કાર્યવાહી કરવા બાબત.
પરિપત્ર ક્રમાંકઃSCW/૧૦૧૬/૭૫૮૦૫૩/ગ 