ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે વ્યાજ અને દંડનીય વ્યાજ માફ કરવા અંગે. મુદ્દત લંબાવવા અંગે (તા. ૩૧/૦૩/૨૦૧૭).
ઠરાવ ક્રમાંક : અવક/૧૪૨૦૧૫/૧૩૧૭૦૧/જ 