સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને વિકસતી જાતિ અને વિચરતી જાતિઓ માટેના ૧૨ (બાર) સમરસ છાત્રાલયોના વહીવટી માટે મહેકમ તથા અન્ય ખર્ચ અંગેની વર્ષ ૨૦૧૬-૧૭ માટે વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : સમછા/૧૦૧૫/૮૫૨૧૪૧/ગ 