The Rights of Persons with Disability Act, 2016ની કલમ-૩૪ અંતર્ગત દિવ્યાંગો માટે અનામત રાખેલ ચાર ટકા જગ્યાઓમાં દિવ્યાંગતાના પ્રકારમાં Spinal Deformity (SD) અને Spinal Injury(SI)ને હલનચલનની દિવ્યાંગતા (Locomotor Disability) અંતર્ગત સમાવેશ કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : અપગ/૧૧૨૦૨૦/૪૭૩૬૨/છ-૧(પાર્ટ-૬) 