મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અનુસુચિત જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ તેમજ લઘુમતિના કિસ્સામાં પ્રાથમિક શાળાઓમાં શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશ૧૦૨૦૧૫/૭૪૨૦૫૪/અ.૧ 