વર્ષ:૨૦૧૪-૧૫ ના ચાલુ બાબત. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળના નવા રચાયેલા સાત જિલ્લા બોટાદ, મોરબી, દ્વારકા, સોમનાથ (ગીર), અરાવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રી (વર્ગ-૧) ની નવી કચેરી શરૂ કરવા માટેની વર્ગ-૩ ની જગ્યાઓ મંજુર કરવા અંગેની વહીવટી મંજૂરી. જિલ્લાદીઠ એક લેખે ફૂલ ૭ સિનિયર ક્લાર્કની નવી જગ્યાઓ મંજુર કરવા અંગે.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૩/ન.બા/૭૬૩૭૦૯/જ 