પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શાળા-કોલેજથી દરખાસ્ત મેળવી શિષ્યવૃત્તિ મંજુર કરવા અને ચુકવણા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન "ઈ-પોર્ટલ" કરવા માટેની યોજના ની વહીવટી મંજૂરી બાબત.
ઠરાવ ક્રમાંક : એસસીડબલ્યુ-૧૦-૨૦૧૫-૧૨૫૧૮૦-ગ 