સને.૨૦૧૩-૨૦૧૪ના વર્ષની નવી બાબત. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળના નવા રચાયેલા સાત જિલ્લામાં બોટાદ, મોરબી. દ્વારકા, સોમનાથ (ગીર), અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રી (વર્ગ.૧) ની નવી કચેરી શરુ કરવા માટેની રૂ. ૩૩.૦૩ લાખની નવી બાબતને વહીવટી મંજુરી આપવા અંગે.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૨/૭૫૮૪૭૩/જ 