સને.૨૦૧૩-૨૦૧૪ના વર્ષની નવી બાબત. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળના નવા રચાયેલા સાત જિલ્લામાં બોટાદ, મોરબી. દ્વારકા, સોમનાથ (ગીર), અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વર્ગ-૨) ની નવી કચેરી શરુ કરવા માટેની રૂ.૨૨.૧૯ લાખની નવી બાબતને વહીવટી મંજુરી આપવા અંગે.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૨/૭૫૮૪૫૭/જ 