નવી બાબત વર્ષ ૨૦૨૪-૨૫. બૌધ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજનામાં ૪૦% કે તેથી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતી પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/NIR/e-file/17/2023/3294/CHH-1