સરકારી અધિકારી/કર્મચારી સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલત જેવું તંત્ર ઉભું કરવા સમિતિની રચના કરવા અંગે. ખાતાના વડા નિયામકશ્રી (વિ.જા) કલ્યાણ ખાતાના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ માટે સમિતિ રચવા અંગે.
ઠરાવ ક્રમાંક : સશપ-૧૫૨૦૦૧-૨-અ 