ડૉ. આંબેડકર આવાસ યોજના (ત્રણ હપ્તામાં) (30%, 40%, 30%) મકાનની ટોચની કિંમત રૂ.50,000/- ગ્રામ્ય વિસ્તાર રૂ.70,000/- શહેરી વિસ્તાર -સહાયની રકમ રૂ.40,000/- કરી. -શ્રમફાળો રૂ.2,000/- -આવક મર્યાદા રૂ.24,000/- -ડૉ. આંબેડકર આવાસ યોજનામાં ભુકંપ પ્રતિરોધક આવાસો બનાવવા જોગવાઈ કરવામાં આવી.
ઠરાવ ક્રમાંક : અબડ/102001/મ/11/હ તા.15/6/2001 