તા.22/2/2000ના ઠરાવની જોગવાઈ 4(3) રદ કરી પ્રથમ હપ્તો 10% પ્રમાણે રૂ.3,000/- અરજી મંજૂર કરતી વખતે બીજો હપ્તો 30% પ્લીંથ લેવલનું સક્ષમ અધિકારી/સ/ક.નિનું પ્રમાણ પત્ર રજુ થયેથી અને બાકીની 30% રકમની ચુકવણી અંગે ગ્રાંટના અભાવે મંજુર કરી શકાયેલ ન હોય તેવા અરજદારો ને શરતો પરીપૂર્ણ થતી હોય તો એક જ હપ્તામાં મંજુર કરવા અંગે.
ઠરાવ ક્રમાંક : અબડ/102000/1823/હ 