અનુ.જાતિ/જનજાતિ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે મકાન બાંધકામ પુર્ણ કરવા ખાસ કિસ્સામાં છુટછાટ -;1 વર્ષની મકાન બાંધકામની મુદત પછી પણ સમયસર મકાન બાંધકામ પુર્ણ કરી શકેલ નથી તેવા લાભાર્થીઓને તા.30/9/87 સુધી સમય મર્યાદા વધારવામાં આવી.
ઠરાવ ક્રમાંક : એસ.સી.ડબલ્યુ/2087/499/ખ 