વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકના પાટણ, સાબરકાંઠા, જુનાગઢ, રાજકોટ, વલસાડ મહેસાણા, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લાઓની આદર્શ નિવાસી શાળાઓ/સરકારી છાત્રાલયોના મકાનના રીપેરીંગ અને રીનોવેશન માટે થનાર રુ. ૧૪૯૭.૪૮ લાખના ખર્ચને મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/WRT/e-file/17/2024/1586/A-1